Gujarat Real-Estate Bulletin
Gujarat Information

News

Success Stories

સાફલ્ય ગાથા: people across Gujarat on what a government scheme changed for them, from district information offices.

260 stories · Page 1 of 11

પાટણ· 29 Oct 2026

સાફલ્ય ગાથા PMJAY યોજના બની કિડનીના દર્દી માટે આશીર્વાદરૂપ; ડાયાલિસિસ સહિતની સારવારનો લાખો રૂપિયાનો ખર્ચ થયો વિનામૂલ્યે

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કાર્ડના સહારે જવાનજી પ્રતાપજી ઠાકોરને મળી નિઃશુલ્ક સારવાર; પરિવારજનોએ ગુજરાત સરકાર અને વડાપ્રધાનશ્રીનો માન્યો આભાર

Gujarat Information Bureau

પાટણ· 26 Oct 2026

સ્વદેશી મેળો બન્યો પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ અને આર્થિક સશક્તિકરણનું માધ્યમ

પાટણ જિલ્લાના કુકરાણા ગામનાં નીલમબેન પટેલ ગાય આધારિત ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતી થકી આત્મનિર્ભરતાની દિશામાં અગ્રેસર

Gujarat Information Bureau

પાટણ· 24 Oct 2026

સાફલ્ય ગાથા

સ્વદેશી મેળો સ્થાનિક સ્વરોજગારી કરતી મહિલાઓ માટે પ્રગતિનું નવું પગથિયું બન્યો : -સ્મિતાબેન મિસ્ત્રી

Gujarat Information Bureau

પાટણ· 30 Sept 2026

સાફલ્ય ગાથા_PMJAY

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) જીવનમાં આશાનું કિરણ

Gujarat Information Bureau

વલસાડ· 20 Aug 2026

વલસાડના ખેડૂતોની સમૃદ્ધિનું સરનામું બનતું ‘સેન્ટર ઓફ એક્સલેન્સ, ચણવઈ’

‘એટ-સોર્સ સહાય યોજના’ થકી ગુણવત્તાયુક્ત રોપાઓ અને આંબા કલમ મેળવી બાગાયત ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જતા ધરતીપુત્રો

Gujarat Information Bureau

ભાવનગર· 24 Jul 2026

સંસ્કૃત માધ્યમના ધો. ૮ ની ‘ગણિતમ્’ ના કન્વીનર તરીકે ડૉ. પ્રણવભાઈ રાજ્યગુરુનું મહત્વપૂર્ણ યોગદાન

રાજ્યની સંસ્કૃત શક્તિ ગુરુકુળ માટે તૈયાર થયેલ ‘ગણિતમ્ (પ્રવેશિકા–3)’ પાઠ્યપુસ્તકમાં ભાવનગરના શિક્ષણવિદ્ એ લેખનકાર્ય કર્યું

Gujarat Information Bureau

ભાવનગર· 21 Jul 2026

ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે યોજાયેલા ભરતીમેળામાં સરકારી પ્રકાશનો મળતાં યુવાનોએ વ્યક્ત કર્યો આનંદ : માહિતીસભર પહેલને બિરદાવી

'સરકારી પ્રકાશનો યુવાનો માટે માર્ગદર્શક સમાન' : શ્રી વિશાલ ડાભી

Gujarat Information Bureau

ભાવનગર· 12 Jul 2026

સ્થાનિક કળાને વૈશ્વિક મંચ

સિહોર બ્લોકના શિવાની સખી મંડળની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ: બ્રિક્સ વુમન્સના અધ્યક્ષે લીધી મુલાકાત

Gujarat Information Bureau

ભાવનગર· 4 Jul 2026

ભાવનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ(ઘોઘા)ની સમયસર સારવાર અને સંકલનથી માતા અને જોડિયા બાળકોને મળ્યું નવજીવન

માતા અને બાળકોને જરૂરી તમામ સારવાર સંપૂર્ણપણે સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ વિનામૂલ્યે ઉપલબ્ધ થઈ

Gujarat Information Bureau

ભાવનગર· 3 Jul 2026

પ્રાકૃતિક ખેતીથી ભાવનગરના કરેડા ગામના પોપટભાઈ સોલંકીનું બદલાયું ભાગ્ય: દેવાના બોજમાંથી મુક્તિ મેળવી આજે ટ્રેક્ટર અને ફોર-વ્હીલરના માલિક બન્યા

પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય મારા જીવનનો સૌથી સફળ નિર્ણય સાબિત થયો": ખેડૂત શ્રી પોપટભાઈ સોલંકી

Gujarat Information Bureau

ભાવનગર· 25 Jun 2026

ઘોઘાના મોટા ખોખરા ગામના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીને આરોગ્ય વિભાગના સહિયારા પ્રયાસથી મળ્યું નવજીવન

આર.બી.એસ.કે. અંતર્ગત આરોગ્ય ટીમની સમજાવટથી દીકરીને મળી હૃદયરોગની નિ: શુલ્ક સારવાર

Gujarat Information Bureau

ભાવનગર· 18 Jun 2026

વરતેજ ખાતે યોજાયેલ જન કલ્યાણ શિબિરમાં હરિચંદ્રસિંહ ગોહિલને તાર ફેન્સિંગ યોજનાનો મંજૂરી પત્ર એનાયત

પ્રાકૃતિક કૃષિ કરતાં હરિચંદ્રસિંહ ગોહિલ ને ઘર આંગણે મળ્યો સરકારની યોજનાનો લાભ

Gujarat Information Bureau

કચ્છ· 16 Jun 2026

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના - વિકસિત ભારત સંકલ્પ

સોલાર રૂફટોપથી સાડા ત્રણ વર્ષમાં ઝીરો વીજબીલ સાથે મળેલા આર્થિક લાભ સાથે પર્યાવરણના જતનમાં મારા પરિવારની સહભાગીતાથી મને ખુશી છે -વિવેકભાઇ ગોર, ભુજ

Gujarat Information Bureau

Source: Gujarat Information Bureau