Gujarat Real-Estate Bulletin
Gujarat Information

News

Success Stories

સાફલ્ય ગાથા: people across Gujarat on what a government scheme changed for them, from district information offices.

260 stories · Page 2 of 11

કચ્છ· 15 Jun 2026

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના - વિકસિત ભારત સંકલ્પ

ભારતના સરહદી પ્રવાસન સ્થળ કચ્છના ધોરડો ગામના ૧૦૦ ટકા સોલરાઇઝેશનથી ગ્રામજનોને વીજ બચત અને વધારાના યુનિટના વેચાણથી વાર્ષિક રૂા. ૧૪ લાખથી વધુનો લાભ થયો

Gujarat Information Bureau

કચ્છ· 11 Jun 2026

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના - વિકસિત ભારત સંકલ્પ

પાલતુ ઊંટના હુમલાથી ગંભીર ઇજાગ્રસ્ત થયેલા ખારોઇના દેવાભાઇ રબારીને કેશલેસ સારવાર માટે આયુષ્યમાન કાર્ડ વ્હારે આવ્યું

Gujarat Information Bureau

કચ્છ· 9 Jun 2026

૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના - વિકસિત ભારત સંકલ્પ

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના માધ્યમથી આધોઇના ખોડાભાઈને સમયસર નિ:શુલ્ક સારવાર મળતા હર્નિયાની પીડાથી મળી મુક્તિ

Gujarat Information Bureau

કચ્છ· 6 Jun 2026

વિકસિત ભારત સંકલ્પ

ભુજના જેબુનીશા ખત્રીને સરકારે માર્કેટીંગ પ્લેટફોર્મ આપતા બાંધણીના બિઝનેસને મળી નવી ઓળખ

Gujarat Information Bureau

કચ્છ· 6 Jun 2026

વિકસિત ભારત સંકલ્પ

આજે વિશ્વ પર્યાવરણ દિન અર્બન ફોરેસ્ટ શહેરોને ઠંડા રાખવા માટે કુદરતી એ.સીની ગરજ સારે છે

Gujarat Information Bureau

કચ્છ· 6 Jun 2026

વિકસિત ભારત સંકલ્પ

રોટલો કાઢવો મુશ્કેલ હોય એવી સ્થિતિમાં પણ રોગાન કળાને જીવંત રાખનાર કચ્છના નિરોણા ગામના રોગાન આર્ટ માસ્ટર પદ્મશ્રી અબ્દુલભાઇ ખત્રી પર્શિયન(ફારસી) મૂળની આ રોગાન કળાના નમૂના દેશ-વિદેશના વીવીઆઇપીને ભેટમાં આપવાની પરંપરા શરૂ કરી વિશ્વ ફલક સુધી લઇ જવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું અદકેરું યોગદાન

Gujarat Information Bureau

ભાવનગર· 27 May 2026

ભાવનગરના મહિલા સહાયતા કેન્દ્રો : પીડિત મહિલાઓ માટે સુરક્ષા, સહારો અને સમાધાનનું વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ

એપ્રિલ-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬ દરમિયાન ૪૯૭ મહિલાઓએ લીધો સહારો, ૨૪૯ કેસોમાં થયું સફળ સમાધાન

Gujarat Information Bureau

વલસાડ· 26 May 2026

સાફલ્ય ગાથા વલસાડ જિલ્લામાં 'પોષણ સંગમ' અભિયાનની બેવડી સફળતા: કપરાડાની માસૂમ યોગિતાને મળ્યું નવજીવન

ગરીબી અને ભાષાકીય અવરોધ વચ્ચે ૨ વર્ષની બાળકીનું વજન ઘટીને થયું હતું માત્ર ૩.૫ કિલોગ્રામ

Gujarat Information Bureau

પાટણ· 26 May 2026

સિદ્ધપુર તાલુકાના મુડાણા અને કોટ ગામે પ્રાકૃતિક તથા સમતોલ ખેતી અંગે જાગૃતિ તાલીમ યોજાઈ

પ્રાકૃતિક ખેતી બનશે ખેડૂતો માટે લાભદાયી : પાણી બચતથી લઈ ઉત્પાદન ખર્ચ ઘટાડા સુધીના ફાયદા

Gujarat Information Bureau

ભાવનગર· 18 May 2026

છેલ્લા એક વર્ષમાં ૨૦૫ મહિલાઓ માટે સંકટકાળે સંવેદના, સુરક્ષા અને સહારાનું વિશ્વસનીય કેન્દ્ર બન્યું ભાવનગરનું “સખી” વન સ્ટોપ સેન્ટર

૧૫૫ મહિલાઓને હંગામી આશ્રય, ૧૭ મહિલાઓને તબીબી સહાય અને ૧૭૨ મહિલાઓને કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવી

Gujarat Information Bureau

ભાવનગર· 5 May 2026

ભાવનગર એસ. ટી. વિભાગ ગત વર્ષની સરખામણીએ ૧૬.૫૭ હજાર કી. મી. વધુ નું સંચાલન કરીને સમગ્ર નિગમમા પ્રથમ સ્થાન મેળવ્યું

ગત વર્ષની સરખામણીએ મુસાફરલક્ષી સંચાલન થકી આશરે તેર કરોડ છવીશ લાખની ૯ ટકા ના દરે વધુ આવક પ્રાપ્ત કરી સમગ્ર નિગમમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

Gujarat Information Bureau

ભાવનગર· 3 May 2026

ભાવનગરના પાલીતાણાની અનાથ દીકરીના લગ્નમાં સહાનુભૂતિનો સાગર: મુખ્યમંત્રીશ્રીની લાગણી અને સમાજનો સહકાર બન્યો આશીર્વાદરૂપ

મુખ્યમંત્રીશ્રીની સંવેદના અને સમાજનો સાથ-પાલીતાણાની દીકરીનું સપનું થયું સાકાર

Gujarat Information Bureau

ભાવનગર· 26 Apr 2026

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો

Gujarat Information Bureau

Source: Gujarat Information Bureau