Gujarat Real-Estate Bulletin
Gujrera

Gujarat Information Bureau

Press Releases

Official government press releases from Gujarat departments and district offices.

15 releases

AllDepartmentDistrict
ગૃહ વિભાગ· 30 Oct 2026

ગુજરાતમાં "સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬"નો આવતીકાલથી પ્રારંભ: "સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ"ના સંકલ્પ સાથે ભ્રષ્ટાચાર વિરોધી જનઆંદોલન

આગામી તા. ૨ નવેમ્બરે સવારે ૧૧:૦૦ કલાકે સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો લેશે ફરજ પ્રત્યે નિષ્ઠાના શપથ;

Gujarat Information Bureau

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ· 30 Oct 2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ એકતાનગર ખાતેથી ₹426.71 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

સરદાર પટેલ જયંતીના રોજ સ્ટેચ્યુ ઑફ યુનિટી વિસ્તારમાં ₹307.83 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ ₹118.88 કરોડથી વધુ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત થશે

Gujarat Information Bureau

વન અને પર્યાવરણ વિભાગ· 29 Oct 2026

એકતા નગરમાં પ્રવાસીઓ માટે ‘રેઇન ફોરેસ્ટ’નું નવલું નજરાણું, ₹9.49 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ

પ્રકૃતિના સાનિધ્યમાં પ્રવાસીઓને મળશે અનોખો અનુભવ, 220 મીટર લાંબો ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ બનશે મુખ્ય આકર્ષણ

Gujarat Information Bureau

મહિલા અને બાળ વિકાસ વિભાગ· 29 Oct 2026

દસ્ક્રોઈના હીરાપુરમાં ઘરેલું હિંસા અધિનિયમ અંગે કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો

મહિલા સુરક્ષા અને અધિકારો અંગે હીરાપુર ગામે વિશેષ માર્ગદર્શન શિબિર સંપન્ન

Gujarat Information Bureau

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ· 29 Oct 2026

અમદાવાદ સિવિલના તબીબોએ ૩ વર્ષની બાળકીની શ્વાસનળીમાંથી સીતાફળનું બીજ કાઢી જીવ બચાવ્યો

પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટર્સે થેરાપ્યુટિક બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકીને ગંભીર સ્થિતિમાંથી ઉગારી

Gujarat Information Bureau

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ· 29 Oct 2026

હાલમાં યોજાઇ રહેલી ‘કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ ૨૦૨૬- અમદાવાદ' માટે ભારતીય મહિલા ટીમમાં સ્થાન મેળવનાર ગુજરાતના પ્રથમ મહિલા ખેલાડી સભાઇબેન ગઢવી

કચ્છથી રાષ્ટ્રીય મંચ સુધી: ભારતીય મહિલા કબડ્ડી ટીમમાં પસંદગી પામેલા સભાઇબેનની પ્રેરણાદાયી સફર

Gujarat Information Bureau

ઉદ્યોગ અને ખાણ વિભાગ· 29 Oct 2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના ભીલડીથી બનાસ ડેરીના ₹407.56 કરોડના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને એક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાનશ્રી ₹324.77 કરોડના ખર્ચે 127 એકર વિસ્તારમાં નિર્મિત ભારત બોવાઈન બ્રીડીંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC) પશુપાલકોને અર્પણ કરશે;

Gujarat Information Bureau

મુખ્યમંત્રીશ્રી કાર્યાલય, ગુજરાત· 28 Oct 2026

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીની શુભેચ્છા મૂલાકાત

આગામી એપ્રીલ-2027માં હરિયાણામાં યોજાનારી બિઝનેસ સમિટનું મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ પાઠવ્યું

Gujarat Information Bureau

અન્ય· 28 Oct 2026

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે નક્સલ પ્રભાવિત ક્ષેત્રના પર્યટકોએ અમદાવાદના હેરિટેજ અને આધુનિક પ્રકલ્પોની મુલાકાત લીધી

દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીથી ધોલેરા સ્માર્ટ સિટી સુધીની મુલાકાત દરમિયાન પ્રવાસીઓએ ગુજરાતની ઐતિહાસિક વિરાસત અને ભવિષ્યના મોડેલનો અનુભવ કર્યો

Gujarat Information Bureau

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ· 28 Oct 2026

ચાંદખેડા ખાતે યોજાયેલ મેગા રોજગાર ભરતી મેળામાં ૧,૨૫૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

ગુજરાત સરકારના રોજગાર વિભાગ અને ONGC OBC/MOBC EWA એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે મેગા જોબ ફેર અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર સફળતાપૂર્વક સંપન્ન

Gujarat Information Bureau

કૃષિ અને સહકાર વિભાગ· 28 Oct 2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં તા. ૩૦ ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં રાષ્ટ્રીય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ઉજવાશે

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભીલડી ખાતે તૈયારીઓની સમીક્ષા કરી; સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું

Gujarat Information Bureau

કૃષિ અને સહકાર વિભાગ· 28 Oct 2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં તા. ૩૦ ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં રાષ્ટ્રીય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ઉજવાશે

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભીલડી ખાતે તૈયારીઓની સમીક્ષા કરી; સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું

Gujarat Information Bureau

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ· 28 Oct 2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે ભીલડીથી બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના નવા બાયો-સીએનજી પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે

થરાદ પ્લાન્ટમાં પ્રતિદિન 75 મેટ્રિક ટન અને રાધનપુર ખાતેના પ્લાન્ટમાં પ્રતિદિન 100 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ કરી શકાશે; સ્વચ્છ ઊર્જા અને સેન્દ્રિય ખાતરના ઉત્પાદનને વેગ મળશે

Gujarat Information Bureau

Source: Gujarat Information Bureau