Gujarat Real-Estate Bulletin
Gujarat Information

News

Success Stories

સાફલ્ય ગાથા: people across Gujarat on what a government scheme changed for them, from district information offices.

260 stories · Page 8 of 11

પાટણ· 30 Aug 2025

સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામના ખેડૂત જીતેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી ગામમાં છ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

જીતેન્દ્રભાઈ પટેલને 'આત્મા' (ATMA) પ્રોજેક્ટ તરફથી બેસ્ટ ફાર્મરનો તાલુકા કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો છે

Gujarat Information Bureau

નવસારી· 25 Aug 2025

ઉત્સવ વિશેષ: નવસારી જિલ્લો

પોતાના હાથથી માટીની મૂર્તિ બનાવવી એ માત્ર કૌશલ્ય નહિ, પણ કુદરત માટે કૃતજ્ઞતા દર્શાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે

Gujarat Information Bureau

પાટણ· 25 Aug 2025

સિદ્ધપુર પંથકમાં પ્રાકૃતિક ખેતીની પ્રેરણા પૂરી પાડતા આંકવી ગામના દિવ્યાંગ ખેડૂત શૈલેશભાઈ સેંધાભાઈ પટેલ

પ્રાકૃતિક ખેતીનો ફાયદો એ છે કે શરીરમાં કોઈ રોગ થતો નથી, અનાજ મીઠું લાગે છે:- ખેડૂત શૈલેશભાઈ પટેલ

Gujarat Information Bureau

પાટણ· 20 Aug 2025

બી.ઇ.મિકેનિકલની ડીગ્રી ધરાવતા સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામના શૈલેષભાઈ પટેલે નોકરીને બદલે પ્રાકૃતિક ખેતી અપનાવી

મારે ઝેર ખાવું નથી ને લોકોને ઝેર ખવરાવવું નથી:- ખેડૂત શૈલેષભાઈ પટેલ

Gujarat Information Bureau

ભાવનગર· 19 Aug 2025

કોળીયાક ખાતે આવેલ ભાવનગર જિલ્લાનું નિષ્કલંક મહાદેવ : જ્યાં ખુદ દરિયાદેવ કરે છે શિવનો જળાભિષેક

નિષ્કલંક મહાદેવનું મંદિર પૌરાણિક તેમજ કુદરતી સુંદરતા બંને દ્રષ્ટિએ યાત્રિકોમાં અનેરા આકર્ષણનું કેન્દ્ર

Gujarat Information Bureau

ભાવનગર· 18 Aug 2025

ભાવનગર એસ. ટી. વિભાગનું ૧ એપ્રિલથી ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં ૧૬ વિભાગોની સરખામણીએ આવકમાં પ્રથમ સ્થાન

૧૨૫ ડેપોની આવકની સમીક્ષામા ભાવનગર વિભાગના બરવાળા, ભાવનગર, ગઢડા, મહુવા અને તળાજા ડેપોનો સમાવેશ

Gujarat Information Bureau

સુરત· 9 Aug 2025

માંડવી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જેરામભાઈ વસાવાને 'વન અધિકાર પત્ર' મળ્યો

વન અધિકાર પત્ર દસ્તાવેજ માત્ર કાગળ નહીં, પણ ઓળખ અને ભવિષ્યની ભરોસાની ચાવી છે: લાભાર્થી જેરામભાઈ વસાવા

Gujarat Information Bureau

સુરત· 9 Aug 2025

માંડવીની આદિવાસી દીકરી કિન્નરીબેન માટે કુંવરબાઈનું મામેરું યોજના બની આશીર્વાદરૂપ, મુખ્યમંત્રીશ્રીના હસ્તે ચેક અર્પણ કરાયો

કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત મળેલી આર્થિક સહાય અમારા પરિવાર માટે સાચા અર્થમાં સહારારૂપ બનશે:લાભાર્થી કિન્નરીબેન નવીનભાઈ ચૌધરી

Gujarat Information Bureau

વલસાડ· 7 Aug 2025

વાપીના છીરીના ૪ વર્ષીય વેદને સંદર્ભ કાર્ડ યોજના હેઠળ વિનામુલ્યે કોક્લિયર ઈમ્પ્લાન્ટના ઓપેરશનથી મળી શ્રવણશક્તિ

જન્મથી જ સાંભળી ન શકતા બાળકનું ખાનગી હોસ્પિટલમાં રૂ.૧૦ થી ૧૨ લાખના ખર્ચે થતું ઓપરેશન વિનામુલ્યે થયું

Gujarat Information Bureau

ભાવનગર· 5 Aug 2025

પ્રાકૃતિક કૃષિમાં બાગાયતી અને ક્ષેત્રિય પાકોમાં વાપ્સા વ્યવસ્થાપનનું મહત્વ

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં વાપ્સા વ્યવસ્થાપન કરવામાં આવે તો છોડની વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારા થાય

Gujarat Information Bureau

ભાવનગર· 21 Jul 2025

સંસ્કૃત માધ્યમમાં ગણિત વિષયના લેખક તરીકે ભાવનગરના પ્રાથમિક શિક્ષક પ્રણવભાઈ રાજ્યગુરૂની પસંદગી

સમગ્ર રાજ્યમાંથી શ્રી પ્રણવભાઈ રાજ્યગુરૂની સંસ્કૃત માધ્યમના ગણિત લેખક તરીકે એકમાત્રની પસંદગી

Gujarat Information Bureau

Source: Gujarat Information Bureau