Gujarat Real-Estate Bulletin
Gujarat Information

News

Success Stories

સાફલ્ય ગાથા: people across Gujarat on what a government scheme changed for them, from district information offices.

260 stories · Page 5 of 11

ભાવનગર· 28 Jan 2026

પ્રાકૃતિક કૃષિનું હૃદય - દેશી ગાય: જેના વિના પ્રાકૃતિક ખેતીની કલ્પના અધૂરી

गावो विश्वस्य मातरः, गोस्तु मात्रा न विद्यते: એટલે કે ગાય વિશ્વની માતા છે, તેની ઉપમા કોઈને પણ આપી શકાતી નથી

Gujarat Information Bureau

સુરત· 22 Jan 2026

સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની ખેતી કરતાં સુરતનાં બે ખેડૂત ભાઈઓ: ખજૂરીમાંથી બનાવે છે આરોગ્યને નિરોગી રાખતો ‘નીરો’

કામરેજનાં ઉંભેળ ગામનાં ખેડૂત ભાઈઓએ ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ થકી આઠ વીઘામાં કર્યું ૩૫૦૦ ખજૂરીનું વાવેતર: વિલુપ્ત થતાં ‘નીરા’ને બનાવ્યું કમાણીનું સાધન

Gujarat Information Bureau

ભાવનગર· 22 Jan 2026

નારી સશક્તિકરણની દિશામાં રાજ્ય સરકારની મહત્વની પહેલ: મિલકત નોંધણીમાં મહિલાઓને સીધી આર્થિક રાહત

ભાવનગર જિલ્લામાં વર્ષ 2025 દરમિયાન દસ્તાવેજ નોંધણીમાં કુલ 8,796 બહેનોને સીધો લાભ મળ્યો: રૂ. 8. 81 કરોડ રૂપિયાની રજીસ્ટ્રેશન ફી માફ કરવામાં આવી

Gujarat Information Bureau

ભાવનગર· 19 Jan 2026

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે જેસર તાલુકાના શ્રી અજિત સિંહ ગોહિલ ને પ્રાકૃતિક કૃષિ નો રાજ્ય કક્ષા નો ‘બેસ્ટ આત્મા એવોર્ડ’ એનાયત

આત્મનિર્ભર હણોલ ઉત્સવ દરમિયાન પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય બદલ રાજ્ય કક્ષાનો ‘બેસ્ટ આત્મા એવોર્ડ’ અપાયો

Gujarat Information Bureau

ભાવનગર· 12 Jan 2026

અભયમ 181 મહિલા હેલ્પ લાઇન દ્વારા વર્ષ ૨૦૨૫મા ભાવનગર જિલ્લામાં ૭,૨૧૯ પીડીત મહિલાઓની મદદે આવી

મહિલા સલામતી, શાંતિ અને પારીવારીક, સામાજીક એકતા અને સુલેહ માટે અભયમ 181 મહિલા હેલ્પ લાઇનનું પ્રશંસનીય કાર્ય

Gujarat Information Bureau

ભાવનગર· 8 Jan 2026

વાયબ્રન્ટ ગુજરાત રિજ્યોનલ કોન્ફરન્સ (સૌરાષ્ટ્ર અને કચ્છ)

વાયબ્રન્ટ ગુજરાતમાં ભારત પોલીપ્લાસ્ટને એમ.એસ.ઈ. એવોર્ડ મળતા ભાવનગર જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાશે

Gujarat Information Bureau

ભાવનગર· 2 Jan 2026

ઘોઘા તાલુકાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ટેકનોલોજી અને સેવાનો અનોખો સંગમ

ઓ.પી.ડી., આઈ.પી.ડી., લેબટેસ્ટમાં તેમજ આરોગ્યક્ષેત્રે નવતર પહેલમાં પણ સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન

Gujarat Information Bureau

સુરત· 1 Jan 2026

રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેર બન્યો આદિવાસી આર્થિક સશક્તિકરણનું રાષ્ટ્રીય મંચ: ૬.૯૩ લાખ લોકોએ મુલાકાત લીધી

કરોડોનું વેચાણ અને કરોડોની તકો: રાષ્ટ્રીય આદિવાસી ટ્રેડ ફેરની ઐતિહાસિક સફળતા

Gujarat Information Bureau

સુરત· 1 Jan 2026

નાની બચત, બહેનોની એકતા અને સરકારની સહાયથી પલસાણાના ચલથાણની કોમલ સખી મંડળની બહેનો બની આત્મનિર્ભર:

હસ્તકલા અને સર્જનાત્મકતાનો સંગમ: ટેડીબિયર ઝુલા, મિરર ડેકોર, લિપ્પન આર્ટથી ઊભું કર્યું સ્વરોજગારીનું મજબૂત મોડેલ:

Gujarat Information Bureau

ભાવનગર· 1 Jan 2026

પ્રાકૃતિક ખેતી : જમીન, સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સંરક્ષણ કરતી ટકાઉ પદ્ધતિ

પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનું વિશેષ મહત્વ: જે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને સક્રિય બનાવી જમીનની ફળદ્રુપતા વધારે છે

Gujarat Information Bureau

કચ્છ· 1 Jan 2026

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર : વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ

ગાંધીધામમાં જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ કાર્યક્રમમાં ભાગ લેવાની અમૂલ્ય તક મળવાથી ગુજરાત સરકારનો આભાર માનતાં કારીગર શ્રી ગીતાબેન ભાનાણી

Gujarat Information Bureau

સુરત· 30 Dec 2025

નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૨૦૨૫ના વર્ષમાં ૨૬ અંગદાન થયાઃ

૪૭ વર્ષીય બ્રેઈનડેડ સમ્બારા કાલુ સ્વૈનના અંગદાનથી ત્રણને મળશે નવજીવન ; સ્વ.સમ્બારા કાલુ સ્વૈનના લીવર, બે કિડનીનું દાન:

Gujarat Information Bureau

ભાવનગર· 30 Dec 2025

નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર કરીએ: સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવીએ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૧ જાન્યુઆરીએ 'સૂર્યનમસ્કાર ધ્યાન સત્ર” કાર્યક્રમનું આયોજન

Gujarat Information Bureau

કચ્છ· 26 Dec 2025

અટલ નેતૃત્વ, અવિરત વિકાસ

“મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા વડાપ્રધાનશ્રીના ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકારિત કરતી ગુજરાત સરકાર રાજ્ય સરકારની યોજનાઓથી વિદ્યાર્થીઓના પોષણના સ્તરમાં સુધારા સાથે શાળાની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે : શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામસિંહ જાડેજા

Gujarat Information Bureau

પાટણ· 24 Dec 2025

સુશાસનની મહેક: અટલ નેતૃત્વ, અવિરત વિકાસ પાટણ જિલ્લામાં ૮૧૪ કેન્દ્રો પર અમલમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના

દૈનિક ૧,૦૫,૦૦૦ બાળકો પૌષ્ટિક અલ્પાહારનો લાભ લઈ રહ્યા છે: જિલ્લા પુરવઠા અધિકારીશ્રી હેમાંગીની ગુર્જર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના ખરેખર સરાહનીય” – આચાર્ય યજ્ઞેશ બારોટ

Gujarat Information Bureau

Source: Gujarat Information Bureau