Gujarat Real-Estate Bulletin
Gujarat Information

News

Success Stories

સાફલ્ય ગાથા: people across Gujarat on what a government scheme changed for them, from district information offices.

260 stories · Page 10 of 11

નવસારી· 4 Jun 2025

૨૩ પ્રકારના પતંગિયા અને ૩૬ પ્રકારના પંખીઓનું ઘર એટલે નવસારી જિલ્લાના સીમળગામનું વનકવચ: વનકવચમાં વૈવિધ્ય સભર જીવસૃષ્ટિ પાંગરી રહી

નવસારી જિલ્લામાં જાનકીવન, આરક સિસોદ્રા, સીમળગામ તેમજ ગણદેવા એક્સપ્રેસ હાઇવે પાસે વનકવચ વિકસાવવામાં આવ્યા છે.

Gujarat Information Bureau

ભાવનગર· 4 Jun 2025

વિશ્વ પર્યાવરણ દિવસ, 5 જૂન

ભાવનગરનું રીજીયોનલ સાયન્સ સેન્ટર (આરએસસી) સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી તથા ઝીરો વોટર વેસ્ટ કેમ્પસ

Gujarat Information Bureau

પાટણ· 3 Jun 2025

છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બનતા પાટણના ખેડૂતશ્રી દિવાનજી ઠાકોર

પ્રાકૃતિક કૃષિ થકી ચાલુ વર્ષે રૂ.એક લાખનો ચોખ્ખો નફો મેળવ્યો

Gujarat Information Bureau

ભાવનગર· 2 Jun 2025

૩ જૂન : વિશ્વ સાયકલ દિવસ

ફીટ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર ભાવનગરના સાઈકલિસ્ટ શ્રી કલ્પેશસિંહ ઝાલા

Gujarat Information Bureau

ભાવનગર· 2 Jun 2025

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડી 'ગુડ સમરિટન' બનો

માર્ગ અકસ્માતના પીડિતોને મદદ કરવા,લોકોને પ્રોત્સાહિત કરવા માટે 'ગુડ સમરિટન' યોજના અમલીકૃત કરાઈ

Gujarat Information Bureau

નવસારી· 31 May 2025

૦૧ જુન: વર્લ્ડ મિલ્ક ડે: નવસારી જિલ્લો - નવસારી જિલ્લાના આદિજાતી વિસ્તાર હેઠ્ળની ૬૭૨ આંગણવાડીના ૨૩૮૧૪ બાળકો અને ૪૧૬૨ સગર્ભા અને ધાત્રીમાતાઓ મેળવી રહ્યા છે 'દૂધ સંજીવની યોજના' નો લાભ

દુઘ સંજીવની યોજના હેઠળ આંગણવાડીના બાળકોને પોષણ મળી રહે તે માટે રોજિંદા અલગ અલગ ફલેવર વાળા દુઘના પાઉચ આપવા માટે નવસારી જિલ્લામાં રૂ.૩૦.૧૮ લાખ સહાય આપવામાં આવી - બાળકોના મન પસંદ ઇલાઇચી, મેંગો, ચોકલેટ, ફ્લેવર્ડ દૂધ છે પોષણથી ભરપુર

Gujarat Information Bureau

નવસારી· 30 May 2025

વિશ્વ તમાકુ નિષેધ દિવસ: નવસારી જિલ્લો

તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વર્ષ ૨૦૨૪ – ૨૦૨૫ માં ૪૯૭ કેસ કરી રૂરૂ. ૭૩૬૪૧નો દંડ વસૂલાત કરાયો

Gujarat Information Bureau

ભાવનગર· 25 May 2025

ભાવનગરનું ઉમરાળા ગામ: આત્મા ગામડાનો, સુવિધા શહેરની: ગ્રામ પંચાયતની અનેક નવતર પહેલ થકી ઉમરાળા ગામ અન્ય ગામો માટે બન્યું પ્રેરણારૂપ

ઉમરાળા ગ્રામ પંચાયતની હાઈટેક કામગીરી: 1899 પછીનું તમામ રેકર્ડ કોમ્પ્યુટરાઈઝ્ડ કરાયું ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામના મુખ્ય રસ્તાઓ અદ્યતન સીસીટીવી કેમેરાથી સજ્જ : ગ્રામ પંચાયતમાં સીસીટીવી કંટ્રોલ રૂમ બનાવીને મોનીટરીંગ કરાય છે

Gujarat Information Bureau

નવસારી· 22 May 2025

પ્રાકૃતિક ખેતી: નવસારી જિલ્લો

પ્રાકૃતિક ખેતીના દરેક 'સ્ટીરીયો ટાઇપ' તોડી ડ્રોન થકી જીવામૃતનો છંટકાવ કરતા નવસારી જિલ્લાના પ્રગતિશિલ ખેડૂત હેમંતભાઇ પટેલ - વધારે જથ્થામાં ઘનજીવામૃતનું ઉત્પાદન કરી શકાય માટે મશીનની જરૂરીયાત વર્તાતા મિત્ર સાથે મળી ક્રશર મશીન તૈયાર કર્યું : આજે નવસારી સહિત વલસાડ, સુરત જિલ્લાના ખેડૂતો પણ ક્રશન મશીન બનાવવા હેમંતભાઇની મદદ લે છે.

Gujarat Information Bureau

નવસારી· 20 May 2025

રસાયણિક અને પ્રાકૃતિક ખેતી વિશે ભેદ જાણો: રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતી આજના સમયમાં આવકારદાયક ખેતી

પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલા કૃષિ ઉત્પાદનમાં રાસાયણિક ખેતીની સરખામણીએ ઓછામાં ઓછો ખર્ચ થાય છે

Gujarat Information Bureau

નવસારી· 20 May 2025

૨૧મી માર્ચ: વિશ્વ વન દિવસ વિશેષ:નવસારી જિલ્લો

પર્યાવરણની માવજત સાથે વિકાસનો વિસ્તાર ધરાવતો જિલ્લો એટલે નવસારી - નેશનલ હાઇવેની બન્ને તરફ મિયાવાકી પધ્ધતિથી વનોના નિર્માણની પહેલ ઉપાડતું નવસારી જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ

Gujarat Information Bureau

કચ્છ· 13 May 2025

ભુજના ત્રણ વર્ષના અબુબાકરનું બાળપણ ફરીથી ધબકતું થયું

આર.બી.એસ.કે યોજનાની નિઃશુલ્ક આરોગ્ય સેવા ભુજના ત્રણ વર્ષના માસૂમ બાળકની જન્મજાત હૃદયની અને કાનની ખામી માટે બની આશીર્વાદરૂપ

Gujarat Information Bureau

ભાવનગર· 12 May 2025

આંતરરાષ્ટ્રીય નર્સીસ ડે

જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ એ નર્સ કુ. શિલ્પાબેન બારૈયાની કામગીરી બિરદાવી

Gujarat Information Bureau

નવસારી· 30 Apr 2025

આજે આયુષ્માન ભારત દિવસ: આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર નવસારી જિલ્લા તંત્ર:

એનએફએસએના લાભાર્થીઓની આયુષ્યમાન ભારત યોજના અંર્તગત પીએમજય કાર્ડ ઇસ્યુ કરવામાં સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લાની પ્રશંસનીય કામગીરી - "આયુષ્માન ભારત યોજના" હેઠળ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની સરાહનિય કામગીરી - નવસારી જિલ્લામાં આ વર્ષે પોલીસી ૯ અંતર્ગત કુલ રૂ. ૬૩ કરોડના ખર્ચે ૨૯ હજારથી વધુ દર્દીઓને અપાઈ નિઃશુલ્ક સારવાર

Gujarat Information Bureau

Source: Gujarat Information Bureau