LIG Phase 1 Form Ahmedabad
AMC LIG આવાસ યોજના માટેના જરૂરી દસ્તાવેજ JPG, JPEG, PNG અથવા PDF ફોર્મેટમાં હોવા જોઈએ અને દરેક દસ્તાવેજનું કદ 1MB કરતા ઓછું હોવું ફરજીયાત છે. વધુ કદના દસ્તાવેજ અપલોડ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી, તેથી અરજી કરતા પહેલા ફાઇલનું કદ જરૂર ચકાસો.
