Category GCAS

GCAS is a one-stop solution for all Government Universities, Higher Education Institutes, Government Colleges, Grant-In-Aid Colleges, and SFIs affiliated with Public Universities across the state of Gujarat. This comprehensive portal is strategically crafted to simplify the admission procedure, consolidating all requisite information and services to facilitate a seamless experience for the students of Gujarat.

ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) શું છે

રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ શિક્ષણના માળખામાં ટેક્નોલોજીના સાથેના સમન્વયનું સમર્થન કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ડિજિટલ ઇન્ડિયાની પહેલ સાથે સાંકળીને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શિક્ષણક્ષેત્રે ઇન્ફર્મેશન ટેકનોલોજીના સમાવેશને પ્રોત્સાહન આપ્યું છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા…

What is GCAS – The Gujarat Common Admission Service

The National Education Policy-2020 (NEP-2020) plays a crucial role in endorsing the integration of technology into the education framework. Aligned with the Digital India initiative, the Department of Education, Government of Gujarat has promoted the incorporation of Information Technology in…